ફાયદાકારક / સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, આટલા બધાં રોગોનો થશે ખાતમો

health benefits of eating flax seeds daily

ભોજન બાદ માવા મસાલા ખાતા લોકોએ અળસી ખાવાની આદત પાડવી જોઈએ. અળસીમાં ભરપૂર પ્રમાણમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. જે ખાસ કરીને ફિશમાં મળે છે. પરંતુ શાકાહારીઓ માટે આ તત્વ મેળવવા માટે અળસી બેસ્ટ ઓપ્શન છે. જો તમે તમારી જાતને નિરોગી અને ચુસ્ત રાખવા ઇચ્છતા હોવ તો રોજ ઓછામાં ઓછી એક ચમચી અળસીનો તમારા આહારમાં સમાવેશ કરો. આનાથી ઘણી તકલીફો દૂર રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ