ગેંગરેપ / હાથરસ કાંડમાં SIT આજે પણ નહીં સોંપે રિપોર્ટ, વધુ 3 દિવસ થઈ શકે છે મોડુ

hathras gangrape case delay again in submision of sit report

હાથરસ ગેંગરેપ અને મર્ડર કેસની તપાસ માટે રચવામાં આવેલી એસઆઈટીને રિપોર્ટ દાખલ કરવામાં ફરી મોડું થયું છે. આ પહેલા રિપોર્ટ દાખલ કરવામાં 10 દિવસનો સમય વધારવામાં આવ્યો હતો.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ