ચેતી જજો / બુલેટ ચલાવીને કરતો હતો એવું કામ કે ફાટ્યો 32000નો મેમો અને થયું બાઈક જપ્ત

Haryana Youth Challaned With 32 Thousand Because Of Sounded Bullet

હરિયાણાના નરવાનામાં બે યુવકોને મોટરસાઇકલથી રસ્તા પર ફટાકડા ફોડીને વિસ્તારમાં ભયનો માહોલ ફેલાવવાનું ભારે પડ્યું છે. ટ્રાફિક પોલીસે ચાલક પાસેથી રૂ .32,000 નું ચલણ કાપીને મોટરસાયકલ કબજે કરી હતી. ટ્રાફિક કોન્સ્ટેબલોએ ઝડપથી ભાગી રહેલા આવેલા ચાલકોનો દૂર સુધી પીછો કર્યો હતો અને પકડીને ત્યારે તેમને દંડ ફટકાર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ