BIG NEWS / હર્ષ સંઘવીએ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને આપી ચેતવણી, કહ્યું- 'પાસપોર્ટ માટે આવતા નાગરિકોને ધક્કે ન ચઢાવવા'

Harsh Sanghvi warns police and senior officials not to harass citizens coming for passports

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને ટકોર કરતાં કહ્યું કે, નાગરિકો સાથે કોઈ ગેરવર્તન થશે અને મને જાણ થશે તો હું પગલાં ભરીશ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ