Monday, April 22, 2019

ચક્રવ્યૂહ / હાર્દિક પટેલ બેરોજગાર હતો હવે કોંગ્રેસમાં નોકરી મળી ગઇ : ઓમપ્રકાશ માથુર

વીટીવી ન્યૂઝના ચૂંટણીલક્ષી ખાસ કાર્યક્રમ ચક્રવ્યૂહમાં આજે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રભારી ઓમ પ્રકાશ માથુર સાથે ખાસ વાતચીત કરવામાં આવી જેમાં એમને આગામી ચૂંટણી માં કેવા મુદ્દા પર લડવામાં આવશે તે મુદ્દે ખાસ વાતચીત કરી હતી અને કોંગ્રેસ અને હાર્દિકપટેલ ઉપર પ્રહાર કર્યા હતા 

hardik patel Om Prakash Mathur Chakrvyuh

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ