સ્પોર્ટ્સ / ફરી હાર્દિક પંડ્યાએ નતાશા સાથે શૅર કરી એવી તસવીર કે સોશ્યલ મીડિયામાં થઈ વાયરલ

hardik pandya shares picture with natasha

ક્રિકેટર હાર્દિક પંડ્યા મેદાનથી દૂર સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. કોરોના વાયરસને કારણે ટીમ ઈન્ડિયા ક્રિકેટ રમી રહી નથી અને તમામ ક્રિકેટરો કેટલીક પ્રવૃત્તિમાં વ્યસ્ત છે. હાલમાં, હાર્દિક પંડ્યા ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે નતાશા સ્ટેનકોવિચ સાથે સંબંધ અને નતાશાની ગર્ભાવસ્થાની ઘોષણા કરી. આ વર્ષે જાન્યુઆરીમાં તેણે નતાશા સાથે દુબઈમાં સગાઈ કરી હતી. હવે, નતાશા ગર્ભવતી છે અને હાર્દિક તેની ખૂબ કાળજી લઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ