દિવાળી / અક્ષરધામથી લઇને અયોધ્યા સુધી... ફોટોમાં જુઓ દિવાળીની પૂર્વસંધ્યાનો અદભૂત નજારો

happy diwali 2020 indias temples photos deepavali celebration

ભગવાન શ્રી રામ લંકા વિજય બાદ અયોધ્યા ફર્યા જેને લઇને મનાવવામાં આવતો તહેવાર દિવાળી શનિવારે છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે થઇ રહેલા પૂર્વસંધ્યા પર દેશભરમાં ઉલ્લાસનો માહોલ છે. અલગ અલગ શહેરોમાં મુખ્ય સ્થળો પર રંગબેરંગી રોશનીઓ સજાવવામાં આવી છે. સમગ્ર દેશમાં દિવાળીને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં અમે આપના માટે લાવ્યા છીએ, દેશભરની એવી તસવીરો જેમાં દિવાળીના રંગ જોઇ શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ