હેર લોસ / માથા પરથી ગાયબ થઈ રહ્યાં છે વાળ? તો સમજો ટાલ પડવાની છે શરૂઆત, આ કારણો અને લક્ષણો જાણી લો

Hair Loss Baldness Causes Symptoms In Men Women

જો તમને ઘણાં દિવસોથી એવું લાગી રહ્યું છે કે, માથાના અમુક ભાગથી તમારા વાળ ગાયબ થઈ રહ્યા છે તો સમજી લો કે, તમને ટાલ પડવાની શરૂઆત થઈ ગઈ છે. આ એક કોમન પ્રોબ્લેમ છે પરંતુ મહિલાઓ કરતા પુરૂષોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ટાલિયાપણાને મેડિકલ ભાષામાં એલોપેસિયા પણ કહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ