ખુશખબર / અમેરિકા જવા માગતા ભારતીયો માટે મોટા સમાચાર, H-1B વીઝા માટે આ તારીખથી કરી શકશો રજીસ્ટ્રેશન

h 1b visa registrations

નોકરીધંધા અર્થે વિદેશ જવા માગતા લોકો માટે ખુશખબર આવી છે. અમેરિકાના એચ-1બી વીઝા માટે રજીસ્ટ્રેશન 1 માર્ચથી શરૂ થશે અને 18 માર્ચ 2022 સુધી ખુલ્લુ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ