અમદાવાદ / કોરોના સંકટમાં પોતાની 6 માસની દીકરી કરતા ફરજને પ્રાધાન્ય આપતા અમદાવાદી ડોક્ટર

Gynecologist from Ahmedabad shares her heartbreaking story of treating covid 19 patients along with her young daughter

કોરોના વાયરસે આખી દુનિયાને મોટા પાયે બદલી નાખી છે એમ કહેવું કોઈ અતિશયોક્તિ નથી. આ લડાઈના ફ્રન્ટ લાઈન વોરિયર્સ એટલે કે મેડિકલ ક્ષેત્રના પ્રોફેશનલ્સ પોતાનો જીવ, પોતાનો પરિવાર બધાના ભોગે દર્દીઓની રક્ષા કરી રહ્યો છે અને રાષ્ટ્રસેવાના આ ભગીરથ કામમાં જોડાયો છે. એવા જ એક અમદાવાદના મહિલા ડોક્ટર જેઓ તેમની નાનકડી બાળકીને ઘરે રડતી મૂકીને રોજ ભારેખમ હ્રદયે હોસ્પિટલ જાય છે અને નિષ્ઠાથી દર્દીઓની સેવા કરે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ