ક્રાઈમ / ગન કલ્ચર ક્યારે અટકશે: અમેરિકાના હવે આ વિસ્તારમાં થયો બેફામ ગોળીબાર, 9 લોકો ઈજાગ્રસ્ત

gun shoot in new jersey several people injured gun culture in America

અમેરિકામાં ગોળીબારને રોકવા માટે બાઈડેન સરકારે ભલે નવો કાયદો બનાવ્યો હોય, પરંતુ અહીં ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ફરી એક ઘટના ગુરુવારે સાંજે સામે આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ