નિવેદન / વર્તમાનમાં સુરત અને કચ્છમાં દારૂબંધીનાં ધજાગરા ઉડ્યા છે ત્યારે જુઓ શું કહી રહ્યા છે યુવાનો

ગુજરાતમાં ભલે સરકાર દ્વારા દારૂબંધીનો કડક કાયદો બનાવાયો.પરંતુ રાજ્યમાં દારૂબંધીની દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યાં છે. કચ્છ, સુરત અને ભરૂચમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. સુરતના ડુમ્મસ વિસ્તારમાં આશિર્વાદ ફાર્મ હાઉસમાં મોડી રાત્રે દારૂની મહેફીલ માણતા 67 યુવક-યુવતીઓ ઝડપાયા છે. આ તમામ લોકોને ઉમરા-ડુમસ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રખાયા છે. તો બીજી તરફ કચ્છમાં દારૂબંધીના ધજાગરા કરતો વીડિયો વાયરલ થયો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ