શરુઆત / કોરોનાકાળમાં ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભ, પ્રથમ તબક્કામાં કુલ 65,000 વિદ્યાર્થીઓ

gujarat university exam start first phase student

ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષાનો આજથી રાજ્યમાં પ્રારંભ થઇ ગયો છે. રાજ્યમાં ઓફલાઇન પરીક્ષાના પ્રથમ તબક્કાની શરુઆત થઇ છે. પહેલા તબક્કામાં પરીક્ષામાં કુલ 65 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ