લાલબત્તી / ખુદ બાળક જેવી બાળકીએ આપ્યો બાળકને જન્મઃ વારંવાર દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાની કરૂણ કહાની

Gujarat rape on minor now she gave birth to a child

ગુજરાતમાં સગીરાઓ સાથે દુષ્કર્મના મામલા વધી રહ્યા છે ત્યારે ખેડાની એક સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ જે બાદ સગીરાએ CHCમાં દીકરીને જન્મ આપ્યો છે. હવે ખુદ બાળક જેવડી ઉમંરમાં સગીરા દીકરીને કેવી રીતે સંભાળશે? એક તરફ મહિલા સુરક્ષાની વાત કરીએ છીએ ત્યારે માસૂમ બાળકીઓની આ હાલત માટે કોણ જવાબદાર છે? મહિલા મોરચા અને સ્ત્રી સશક્તિકરણની વાતો કરતી મહિલાઓ આવી બાળકીઓની મદદે કેમ કેન્ડલ માર્ચ નથી કરતી તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ