વિવાદ / હવે સુનિતા યાદવ વિરૂદ્ધ જે કાર્યવાહી થઈ તેનાથી સોશિયલ મીડિયામાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો

gujarat police woman sunita yadav peoples Support social media

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સુનીતા યાદવ છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં છે. રાજ્યકક્ષાના મંત્રીના દીકરાને લૉકડાઉનના ઉલ્લંઘન બદલ ફટકાર લગાવનારો તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પરંતુ હવે તેમના વિરૂદ્ધ તપાસ શરૂ થઇ ચૂકી છે, એક નહીં સુનિતા યાદવ વિરૂદ્ધ ત્રણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જેને લઇને સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી રહ્યો છે, લોકો ખુલીને સુનિતાની સાથે આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ