મહામારી / ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો, આજે નોંધાયા 7135, કુલ ઍક્ટિવ કેસ એક લાખની નીચે

Gujarat new Corona Virus Cases Updates in h All-City and Villages

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 7,135 નવા કેસ નોંધાયા છે, તો 81 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, આજે ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે રસીકરણ સંપૂર્ણ બંધ હતું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ