અભિયાન / સરકારે ન કર્યુ તે VTVએ કરી બતાવ્યું : એક અપીલ અને સ્કૂલોએ કરી કરોડોની ફી માફી, જાણો કોણે કેટલી કરી માફ

Gujarat many school fee waived off vtv salute those  schools

VTV દ્વારા એક અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનને ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે. આ અભિયાન એટલે કે, મહામારીમાં માનવતાને બચાવવાનું અભિયાન. મહામારીમાં વાલીઓને મોટી રાહત અપાવવાનું અભિયાન. જે સરકાર ન કરી શકી તે કરી બતાવવાનું અભિયાન. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ