બઘડાટી અને સંતવાણી / ગુજરાતના 5 ડાયરાના VIDEO: સુરતમાં ભજનમાં ગાદલા-પાણીની બોટલો ઉછળી, કિંજલના ગીતમાં ખુરશી, તો ક્યાંક રૂપિયાનો વરસાદ

Gujarat lok dayro surat varachha radhanpur kinjal dave

ગુજરાતમાં ડાયરાઓના આયોજનોમાં પૈસા ઉડતા હોય છે, પરંતુ રાધનપુર અને સુરતના ડાયરામાં ખુરશી, ગાદલા અને પાણીની બોટલો ઉછળી હતી. અસામાજિક તત્વોએ આ કૃત્યુ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ