ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કહેર / શું છે Coronavirus નો એ L Strain જે ગુજરાતમાં લોકોનો જીવ લઈ રહ્યો છે, જાણો વિસ્તારથી

Gujarat high death rate could be due to presence of Wuhan strain

કોરોના વાયરસે દેશના જે રાજ્યોમાં સૌથી વધારે કહેર મચાવી રાખ્યો છે તેમાં એક ગુજરાત પણ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 133 લોકોનાં મોત થયા છે. વિશ્લેષકો અને ડોકટર્સના અનુસાર રાજ્યમાં મોતના વધતા આંકડાઓના કારણે કોરોના વાયરસનું L Strain થઇ શકે છે. જ્યારે કેરલમાં મૃત્યુદર ઓછો હોવાના કારણે S Strain ઉપસ્થિતિ મહત્વનું કારણ હોય શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ