આદેશ / વડોદરા મનપા કમિશનરને હાઇકોર્ટનું તેડું: ચાલુ કેસે જમીન ખોદકામ કરાતા મનપાની કાઢી ઝાટકણી

Gujarat High Court expressed displeasure on Vadodara Municipal Corporation

ગુજરાત હાઈકોર્ટે વડોદરામાં વિવાદીત જગ્યા પર ખોદકામ કરવા બદલ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે મનપા કમિશનરને 28મી ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ