વીડિયો / રાજકોટમાં મેઘ તાંડવ, ધસમસતા પાણીમાં જોતજોતામાં વહી ગયા 40 પશુઓ

સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી ને લઈને રાજકોટ જિલ્લામાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામે અતિ ભારે વરસાદ પડવાથી ગામની ગૌશાળામાં થી 40 જેટલા મૂંગા પશુઓ પાણીના વેગમાં તણાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ