ઠંડીનો ચમકારો / ગુજરાતમાં કડકડતી ઠંડીની શરૂઆતઃ હવામાન વિભાગે આ વિસ્તારમાં 2 દિવસ કોલ્ડવેવની કરી આગાહી

gujarat heat cold wave kutch next two days

ગુજરાતમાં હાલ કોરોના વાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ધીમા પગલે રાજ્યમાં હાડ થીજવતી ઠંડીની શરુઆત થઇ ગઇ છે. દિવાળીના તહેવારોની સીઝનમાં હાલ વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જો કે હવામાન વિભાગના જણાવ્યાં મુજબ કચ્છમાં આગામી 2 દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ