મહામારી / આજે 665 નવા કેસ સાથે 897 દર્દીઓ થયાં સાજા, ગુજરાતમાં હવે માત્ર 8594 એક્ટિવ કેસ

Gujarat health department coronavirus update 6 january 2021 Gujarat

6 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 665 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ ઉત્તરોત્તર ઘટી રહ્યો છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 150થી ઓછા નોંધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ