મહામારી / ગુજરાતમાં કોરોના શરૂ થયો ત્યારથી અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાતા ખળભળાટ

Gujarat health department coronavirus update 22 March 2021

ગુજરાતમાં આજે કોરોનાના કેસનો અત્યાર સુધીનો રેકોર્ડ તૂટ્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે ગત 24 કલાક દરમિયાન ગુજરાતમાં સૌથી વધુ 1640 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, 27 નવેમ્બર 2020ના રોજ સૌથી વધુ 1607 કેસ નોંધાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ