નિર્ણય / ભાવનગરના આ ઉદ્યોગને સરકારે મારી દીધા તાળા, તાત્કાલિક 53 કર્મચારીઓને છુટા કરી દેવાયા

Gujarat Govt to close Alcock Ashdown shipping company bhavnagar

છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચામાં રહેલું અને ગમે તે ઘડી એ બંધ કરી દેવાશે તેવું ભાવનગરનું ગુજરાત સરકારનું જહાજ બનાવવાનું સાહસ આલ્કોક એશડાઉનને બંધ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. શનિવારે જ તાળા મારી ૫૩ કર્મચારીઓને છુટા પણ કરી દેવાયા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ