ઍનાલિસિસ / સરકાર જબરી ફરી ગઈ

હવે ઘરેથી નિકળો તો હેલ્મેટ ન ભૂલાય, કારણ કે રાજ્ય સરકારે હેલ્મેટને લઇને પલ્ટી મારી લીધી છે. કેવી રીતે અને શા માટે રાજ્ય સરકારે ફરજીયાત હેલ્મેટ કર્યું છે. આ વિશે વિગતે જાણવા માટે જુઓ Analysis with Isudan Gadhvi

બ્રેકિંગ ન્યૂઝ