બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / gujarat government Tablet distribution in government school
Kavan
Last Updated: 03:29 PM, 23 June 2020
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ભારત-ચીન વચ્ચે થયેલા તણાવ બાદ દેશમાં ચાઇનીઝ વસ્તુઓના ખરીદ-વેચાણ મામલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે રૂપાણી સરકારે સરકારી અને ગ્રાન્ટ ઈન સ્કૂલમાં સરકારે જ 40 હજાર ટેબ્લેટનું વિતરણ કરતા વિવાદનો મધપૂડો છંછેડાઇ શકે છે.
ભારત-ચીન વચ્ચે તણાવનો માહોલ થતા લોકોએ ચીનની વસ્તુઓનો બહિષ્કાર કર્યો છે.સરકાર દ્વારા સ્વનિર્ભરની વાતો કરવામાં આવે છે ત્યારે રાજ્ય સરકારે શાળાઓમાં 40 હજાર ચીનના ટેબ્લેટનું વિતરણ કર્યુ છે. @GujEduDept @imBhupendrasinh @CMOGuj @vijayrupanibjp @Nitinbhai_Patel #Gujarat pic.twitter.com/7bJ6Xlesrr
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 23, 2020
ADVERTISEMENT
આશરે 325 જેટલી શાળામાં કર્યું ટેબલેટ વિતરણ
ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આશરે 325 શાળામાં ટેબલેટ થકી 4 હજાર શિક્ષકો, 1.58 લાખ વિદ્યાર્થીઓને સુવિદ્યા સાથે શિક્ષણને લગતો સમગ્ર અહેવાલ CRCને મળશે. સીઆરસી ઓને અગાઉ ટેબલેટ ફાળવવામાં આવ્યા હતા. જેનો સમગ્ર અહેવાલ ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેથી થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.