સારા સમાચાર / વીજ ગ્રાહકોના હિતમાં ગુજરાત સરકારે ઊંચા ટેરિફનો ઠરાવ રદ્દ કર્યો, સૌપ્રથમ VTVએ આપી હતી ખબર

Gujarat government revokes earlier gr of higher tariff to power companies

આખરે સરકારે વીજકંપનીઓને ઝટકો આપી જ દીધો. કોલાસાના ભાવ ઘટતા ગ્રાહકો પણ વીજદરમાં ઘટાડા માટે હકદાર છે આ અંગેની આજે સરકારે જાહેરાત કરી હતી. અને વીજગ્રાહકોના હીતમાં નિર્ણય લીધો હતો. આ પહેલા VTVGujarati.com દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી હતી જેના પર આજે સરકારે નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ