મહામારી / ગુજરાતમાં કોરોનાના ટેસ્ટ ઓછા પરંતુ ભાવ વધારે, જાણો કયા રાજ્યમાં અડધા ભાવે થાય છે ટેસ્ટિંગ

gujarat government coronavirus test price high

કોરોના વાયરસે ગુજરાતમાં કાળો કહેર વરસાવ્યો છે. મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડું બાદ કોરોનાના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા છે, ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે નાજૂક છે કારણ કે રાજ્યના સૌથી વધુ કેસ અમદાવાદમાં જ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસના ટેસ્ટના ભાવ ઘટાડવાની માગ કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ