મેઘમહેર / ગુજરાતમાં અત્યાર સુધીમાં 76.21% વરસાદ વરસ્યો, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 74.89 ટકા પાણીનો સંગ્રહ

Gujarat completes 76.21% of average monsoon rain

ગુજરાતમાં 3 દિવસ અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. એવામાં રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 76.21% વરસાદ નોંધાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ