સવાલ / ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 2 ખાનગી APMCને મંજૂરી, એક પણ સહકારી APMCને કેમ મંજૂરી નહીં?

Gujarat co-opration APMC

APMC મુદ્દે વિપક્ષ દ્વારા મોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વિપક્ષે આક્ષેપ લગાવ્યો છે કે સરકાર સહકારી ક્ષેત્રને તોડી પાડવાના પ્રયાસો કરી રહ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ