યોગ ડે / સમગ્ર રાજ્યમાં યોગ દિવસની ઉજવણી, રાજકોટમાં સ્વિમિંગ પુલમાં મહિઓના યોગ

Gujarat celebrate yoga day, Rajkot women swimming pool

રાજકોટમાં યોગ દિવસમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. શહેરમાં અલગ અલગ 5 સ્વિમિંગ પુલમાં મહિલાઓએ મળીને એકવા યોગ કર્યા હતા. મહિલાઓએ સ્વિમિંગ પુલમાં અંદર જઈને યોગ કર્યા. આ દરમિયાન 853 જેટલી મહિલાઓ જોડાઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ