પ્રેરણા / KBCમાં 14 વર્ષનો છોકરો જે એક કરોડ જીત્યો હતો તે આજે પોરબંદરમાં SP તરીકે ફરજ બજાવે છે

Gujarat Cadre IPS Officer Ravimohan Saini who won junior KBC posted as Porbandar SP

પોરબંદરના SP તરીકે IPS અધિકારી રવિમોહન સૈનીને મુકવામાં આવ્યા છે. આ યુવાન IPS અધિકારીની વિશેષતા એ છે કે તેઓ 2001માં કૌન બનેગા કરોડપતિ શોમાં ભાગ લઇને રમત જીતીને જંગી એક કરોડ રૂપિયા જીતી ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ