નિવેદન / કોંગ્રેસે જાહેર કરેલ સોદાબાજીના સ્ટિંગને લઇને હાર્દિક પટેલે જાણો શું કહ્યું

Gujarat by-elections 2020 soma patel video viral hardik patel

કોંગ્રેસે જાહેર કરેલ સ્ટીંગને લઇને હાર્દિક પટેલે પણ જંપલાવ્યું હતું. એક પત્રકાર પરિષદને સંબોધન કરતા તેણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે જાહેર કરેલા સ્ટિંગ ઓપરેશનને લઇને  ભાજપ સામે પગલા લેવાવા જોઇએ. તો તેણે એમપણ કહ્યું હતું કે, ભાજપે કોળી સમાજનું અપમાન કર્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ