ગુજરાત પેટાચૂટંણી / પક્ષપલટાની સૌદાબાજીને લઈને જીતુ ચૌધરીનું કહ્યુ કે, આ સફેદ જૂઠ છે

Gujarat by-elections 2020 Jitu Chaudhary

રાજ્યમાં યોજાનાર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસે છે. ત્યારે કોંગ્રેસમાંથી રાજ્યસભાની ચૂંટણી વખતે રાજીનામું આપેલા વિધાનસભાના ધારાસભ્યોને કારણે આ આઠ બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. હવે આ મુદ્દે કોંગ્રેસે સનસનીખેસ વીડિયો જાહેર કર્યો છે જે મુદ્દે જીતુ ચૌધરીએ આ આરોપો ફગાવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ