ગુજરાત પેટાચૂંટણી / ભાજપ આદિવાસી વિસ્તારના MLA ખરીદી જંગલની જમીન અંબાણી-અદાણીને લહાણી કરે છે: હાર્દિક પટેલ

Gujarat by-elections 2020 hardik patel in valsad kaprada

વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી નો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે  .ભાજપ અને કોંગ્રેસ દ્વારા કપરાડા વિધાનસભા માટે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા  છે ત્યારે આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કપરાડા વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ