પેટાચૂંટણી / કોરોના મહામારીના સંકટ વચ્ચે ધારીના ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયાએ યોજ્યો જમણવાર

gujarat by-elections 2020 bjp dhari candidate plan dinner in covid

ભાજપના નેતાઓ કેમ મહામારીને નથી સમજી રહ્યા અને વારેવારે કોવિડની ગાઈડલાઈનનું ઉલ્લઘન કરી રહ્યા છે? ધારી ભાજપના ઉમેદવારે જમણવાર યોજીને હેકડે ઠેઠ ભીડ એકઠી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ