ધરપકડ / ગુજરાત ATS ની ચાર વિરાંગનાઓએ કુખ્યાત આરોપી જોસબને દબોચી લીધો

gujarat-ats-woman-psi-team-arrested-junagadhs-notorious-jusab

જૂનાગઢના કુખ્યાત આરોપી જોસબ અલારખા આખરે ઝડપાયો. કુખ્યાત જોસબની ગુજરાત ATSએ બોટાદના જંગલમાંથી ધરપકડ કરી છે. ગુજરાત ATSની મહિલા PSIની ટીમે કુખ્યાત આરોપી જોસબની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોસબ અલારખા પર જૂનાગઢમાં હત્યા સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ