રાજકોટ / CMના હોમટાઉનમાં કાયદાના લીરા ઉડ્યા, યુવાનને ભાજપના MLAના સાગરિતો દ્વારા મારી નાખવાની ધમકી

gujarat assembly rajkot BJP MLA Arvind raiyani video viral

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં કાયદાના લીરે લીરા ઉડાડતો કિસ્સો ધ્યાને આવ્યો છે. ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીના સાગરિતો દ્વારા યુવાનને મારી નાંખવાની ધમકી મળી છે. યુવાનને વીડિયો વાયરલ કરી ન્યાયની માંગ કરી છે કે ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ભાઈ સુરેશ રૈયાણી અને અન્ય ત્રણ સાગરિતોએ મારી નાંખવાની ધમકી આપી છે. અગાઉ પણ અરવિંદ રૈયાણી વારંવાર ચર્ચામાં આવી ચૂક્યા છે ત્યારે ફરીથી હત્યાના આરોપમાંથી ભાઈને બચાવવા દાદગીરી કરી રહ્યા હોવાનો વીડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ