પેટાચૂંટણી / લીંબડી બેઠક પર ભાજપ-કોંગ્રેસે કોળી સમાજને ટિકિટ ન આપતા કોંગ્રેસના ધારાસભ્યના ભત્રીજા અપક્ષમાંથી મેદાને

Gujarat Assembly by-elections 2020 Limbdi seat Congress BJP Independent

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીનો રાજ્યમાં જંગ જામ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે તમામ 8 બેઠકો પર પોતાના ઉમેદવારો સ્પષ્ટ કરી દીધા છે. મહત્વનું છે કે કોંગ્રેસે છેલ્લી ઘડીએ લીંબડીની બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી હતી. અનેક તર્કવિતર્ક વચ્ચે કોંગ્રેસે લીંબડી બેઠક પરથી ચેતન ખાચરને ટિકિટ આપી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ ક્ષત્રિય આગેવાનોને ટિકિટ આપતા કોળી સમાજના આગેવાને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે, જેને લઇને રાજકારણ ગરમાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ