જૂનાગઢ / રાજ્યના તમામ સફારી પાર્ક, પ્રાણી સંગ્રહાલયો અને રાષ્ટ્રીય ઉદ્યાનોને ખોલવાની મળી મંજૂરી, આ તારીખથી ખુલશે

Gujarat All safari park zoo and national parks open from october 2020

1 ઓક્ટોબર 2020થી રાજ્યમાં જંગલ સફારી અને પ્રાણી સંગ્રહાલયો શરૂ થશે. રાજ્ય સરકારે સફારી પાર્ક, પ્રાણી સંગ્રહાલયો, અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખોલવા માટે મંજૂરી આપી દીધી છે. મહત્વનું છે કે, પાર્ક કોરોનાના કારણે પ્રવાસીઓ માટે બંધ હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ