શિક્ષણ / કોરોનાના કારણે ઉત્તરવહી ચકાસણીમાં મોડું થતાં હવે જૂન મહિનામાં આવી શકે ધો.10-12 બોર્ડનું પરિણામ

કોરોનાના કારણે બોર્ડની ઉત્તરવહી ચકાસણી મોડી ચાલુ થઈ હતી હોવાના કારણે જૂનના બીજા સપ્તાહમાં આવી શકે છે બોર્ડનુ પરિણામ. સૂત્રો મુજબ ધોરણ 10-12 બોર્ડનું પરિણામ જૂનના બીજા વીકમાં આવશે. કોરોનાના લીધે અનેક શિક્ષકો ચકાસણીમાં પણહાજર રહેતા નથી. ધોરણ 10માં 60% અને 12 સામાન્ય પ્રવાહમાં હજુ 20% જ તપાસાઈ છે. માત્ર ધોરણ 12 સાયન્સનું પરિણામ જૂન પહેલા આવે તેવી શકયતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ