GST / આર્થિક મોરચે મોદી સરકારને મોટો ઝટકો, સપ્ટેમ્બરમાં GST કલેક્શનમાં ઘટાડો

gst revenue collected in september

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શનના મોરચે મોદી સરકારને સપ્ટેમ્બર મહીનામાં મોટો ઝટકો લાગ્યો છે. વધુ એકવાર સપ્ટેમ્બર મહીનામાં જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયાથી નીચે રહ્યું છે. રેવેન્યૂ વિભાગ તરફથી જાહેર આંકડા મુજબ સપ્ટેમ્બરમાં કુલ 91,916 કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ