નિર્ણય / GST કાઉન્સિલે ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ 12%થી ઘટાડી 5% કર્યો

gst rate on electric vehicle reduced from 12 percent to 5 percent

GST પરિષદે શનિવારે ઇલેક્ટ્રિક વાહનો પરના ટેક્સનો દર ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય 1 ઓગસ્ટથી અમલમાં આવશે. પરિષદની 36મી બેઠક બાદ એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેણે ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જર પર વસ્તુ અને સેવા કર (જીએસટી) 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ