વિચારણા / નાણા મંત્રીની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની બેઠક, કલેકશનમાં ઘટાડાને લઇને ચર્ચા

GST Council to meet on Wed amidst talk of rate hike to meet revenue shortfall

આજે દિલ્લીમાં GST કાઉન્સિલની 38મી બેઠક યોજાશે. આ બેઠક નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાશે. આ બેઠકમાં GST કલેક્શન વધારવાના વિવિધ પગલાઓ પર વિચારણા થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ