ગફલત / સાવ આવી બેદરકારી... સરકારની આ એક ભૂલે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડ્યું

gsssb carelessness for non secretariat clerk and office assistant exam cancel lakhs youth affected

ગુજરાતમાં હાલ ખરેખર સરકાર બેરોજગારોની મજાક ઉડાવી રહી છે. બિન સચિવાલય 3500ની જગ્યા માટે 12 લાખ થી વધુ યુવાનોએ ફોર્મ ભર્યા જેમાંથી 10.45 લાખ લાયક ઠર્યા અને તેમની 20 ઓક્ટોબરના રોજ પરીક્ષા લેવાવાની હતી ત્યારે અચાનક સરકારને નોટિફિકેશનની યાદ આવી કે, બિન સચિવાલયમાં જે જગ્યા છે એ માટે તો આપણે 12 પાસ અરજીકર્તા નહીં ચાલે પણ સ્નાતક જોઈશે? આ તે કેવી બેદરકારી?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ