SHORT & SIMPLE / હવે તો હદ થઇ: હ્રદયરોગનો હુમલો આવતા વધુ એક યુવકનું મોત! લગ્ન પ્રસંગમાં નાચતા-નાચતા ધડામ દઇને નીચે ઢળી પડ્યો

Groom's friend died after fainting while dancing at a wedding in Panchmahal

પંચમહાલમાં લગ્ન પ્રસંગમાં નાચતા-નાચતા વરરાજાના મિત્રનું ચક્કર આવ્યા બાદ મોત નીપજતા ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ