ભારે કરી ! / VIDEO: નીચે માથુ અને પગ ઉપર, આખરે એવુ તો શું થયુ કે કન્યાની સામે ઊંધો ઉભો રહ્યો વરરાજા?

groom standing on his head in frint of bride pre wedding photoshoot

આ Pre Wedding Shootમાં વરરાજા માથા પર ઉભા રહીને ફોટો ખેંચાવી રહ્યાં છે. જેને જોઇને લોકોનુ માથુ ચકરાઈ ગયુ. વીડિયોમાં વરરાજા શીર્ષાસન કરી રહ્યો છે, તો કન્યા ભરતનાટ્યમ સ્ટાઈલમાં પોઝ આપી રહી હતી. વીડિયોને 5 લાખથી વધુ જોવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ