ન્યાય / ગ્રીષ્મા હત્યા કેસ: ફાંસીની સજા પર ફેનિલના વકીલે કહ્યું- ચુકાદાથી અમે સંતુષ્ટ નથી, હાઈકોર્ટમાં પડકારીશું

Grishma murder case: Fenil lawyer says on death sentence: We are not satisfied with verdict, we will challenge in High Court

આરોપી ફેનિલના વકીલ ઝમીર શેખે કહ્યું આ ચુકાદાથી સંતુષ્ટ નથી, સુરત સેશન્સ કોર્ટના ફાંસીના ચુકાદાને અમે હાઈકોર્ટમાં પડકારીશું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ