કોરોના સંકટ / સરકાર આ કંપનીઓના કર્મચારીઓને કરી શકે છે કાયમી Work From Home, જાણો ક્યારે લેવાશે નિર્ણય

govt permanent work from home for sez it company

ગત વર્ષ કોરોનાના સંક્રમણને રોકવા માટે લગાવવામાં આવેલા લૉકડાઉન દરમિયાન કેટલીક કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ કરી દીધું હતું. હવે કોરોનાની બીજી લહેરને લઇને સરકાર વર્ક ફ્રોમ હોમને સત્તાવાર રૂપ આપવાની તૈયારી કરી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ